viral shira
Pages
- મુખ્ય પાનું
- અગત્યના પરિપત્રો
- પરિપત્રો - 1
- માહિતી અધિકાર કાયદો ( RTI ACT )
- વર્ધિત પેન્શન યોજના
- C.C.C. પરિક્ષા સાહિત્ય
- 1 થી 8 ની કવિતાઓ
- જનરલ નોલેજ ( GK )
- શ્રીમદભગવદગીતા
- સમાચારપત્રો
- મતદાર યાદીમાં નામ શોધો
- MOBILE BALANCE
- કમ્પ્યુટરના સોફ્ટવેર
- All Universities
- વેબસાઇટો અને બ્લોગો
- પ્રોગ્રામ
- બ્લોગ વિશે
- SEARCH
- અરસ - પરસ બદલી
- આપનો અભિપ્રાય
- DOWNLOAD
Wednesday, 22 May 2013
Sunday, 19 May 2013
Saturday, 18 May 2013
Thursday, 16 May 2013
Wednesday, 15 May 2013
Friday, 10 May 2013
Thursday, 9 May 2013
ફિક્સ પગાર સુપ્રિમ કોર્ટ કેસની નવી મુદત તારીખ ૦૪/૦૭/૨૦૧૩ આવી છે.
ધોરણ - 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ તા. 13/05/2013 ના
રોજ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર
જોવા મળશે. વિજ્ઞાન પ્રવાહની શાળાઓને તેમની શાળાનું પરિણામ જિલ્લાના નિયત
કરેલ વિતરણ સ્થળોએ તા. 18/05/2013 ના રોજ સવારના 9-00 કલાકથી સાંજના 4-00
કલાક સુધી મળશે.
Wednesday, 8 May 2013
Thursday, 25 April 2013
Thursday, 18 April 2013
Wednesday, 17 April 2013
ભવિષ્યના શિક્ષકો ન્યાય માટે પહોંચ્યા ગાંધીનગર, આપ્યું આવેદનપત્ર
જુન-જુલાઇ ૨૦૧૨માં લેવાયેલી ટેટની પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલા ઉમેદવારોને
રાજ્યની ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૬થી ૮માં વિષયોના શિક્ષક તરીકે હજુ
સુધી રાજ્ય સરકાર દ્વારા ભરતી કરવામાં ન આવતાં બુધવારે સવારે ગાંધીનગરમાં
ઘ-જીરોથી એક મૌન રેલી યોજવામાં આવી હતી. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાના
ઉમેદવારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં.
ઉચ્ચ પ્રાથમિક શાળાઓના
ભાવિ શિક્ષકો રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને આવેદનપત્ર
આપવા ગાંધીનગરમાં આવ્યાં હતાં. તેમણે આવેદનપત્રમાં જણાવ્યું છે કે, બાળકોના
પાયાના શિક્ષણ માટે તેમજ અમારી રોજગારીનો પ્રશ્ન હલ થાય તે માટે અને અમને
આમારી લાયકાત પ્રમાણે યોગ્ય ફરજ બજાવવાની તક મળે તે હેતુથી રાજ્યની ઉચ્ચ
પ્રાથમિક શાળાઓમાં તાકિદે અમારી ભરતી કરવામાં આવે. તેવી માગણી કરવામાં આવી
છે. તસવીરોઃ નરેન પંચાલ.
TOMORROW Divya bhaskar NEWS ma aavse.....
Tuesday, 16 April 2013
વિદ્યાસહાયક ભરતી કેસમાં મુદત પડી છે.
ખાતાકીય પરીક્ષા વર્ગ-૩ (મદદ. શિક્ષણ નિરીક્ષક, મદદ. શિક્ષક, પંચાયત સંવર્ગના મદદ. જિલ્લા શિક્ષણ નિરીક્ષક, વિસ્તરણ અધિકારી-શિક્ષણ અને કેળવણી નિરીક્ષક)-૨૦૧૩નું જાહેરનામું & શિક્ષણ વિભાગનું જાહેરનામું તેમજ અરજી પત્રક.
આગામી તારીખ 25/૦4/2013 આવી છે.
કેસ સ્ટેટસ જોવા માટે અહીં ક્લિક કરો.
ખાતાકીય પરીક્ષા વર્ગ-૩ (મદદ. શિક્ષણ નિરીક્ષક, મદદ. શિક્ષક, પંચાયત સંવર્ગના મદદ. જિલ્લા શિક્ષણ નિરીક્ષક, વિસ્તરણ અધિકારી-શિક્ષણ અને કેળવણી નિરીક્ષક)-૨૦૧૩નું જાહેરનામું & શિક્ષણ વિભાગનું જાહેરનામું તેમજ અરજી પત્રક.
Monday, 15 April 2013
ચાલો ગાંધીનગર ટેટ મહાઅભિયાનમાં જોડાવા
સમગ્ર ગુજરાતના તમામ ટેટ પાસ ઉમેદવારોને જાણ કરવામાં આવે છે કે તારીખ : 17 / 04 / 2013 ના 11 : 00 કલાકે સવારે રેલી સ્વરુપે શિક્ષણમંત્રીને આવેદનપત્ર આપીને અનસન પર બેસવાનું છે તો આ અભિયાનમાં જોડાવા ચાલો ગાંધીનગર. એસ. ટી. બસ સ્ટેન્ડ પાસે બધા ભેગા થસુ. અને પછી રેલી સ્વરુપે આવેદનપત્ર આપવા જશુ.
KALPESH SABVA (PATEL) MO:-97 23 44 68 48
Sunday, 14 April 2013
Saturday, 13 April 2013
નેત્રહીન અને વિકલાંગ કર્મચારીઓ/અધિકારીઓ માટે કોમ્પ્યુટર કૌશલ્યની સી.સી.સી./સી.સી.સી. પ્લસની પરીક્ષા માટેનાં કેન્દ્રોને માન્યતા આપવા બાબતનો પરિપત્ર
વિદ્યાસહાયક ભરતી કેસની નવી તારીખ હજી આવી નથી કેસ હજી પેન્ડીંગ બતાવે છે. તારીખ - 13 / 4 / 13 ના 5.00વાગ્યા સુધીમાં
Friday, 12 April 2013
Subscribe to:
Posts (Atom)









